કમાણી સાયન્સ અને પ્રતાપરાઇ આર્ટ્સ કોલેજ અમરેલી


>>> NCC
  • આ સંસ્થામાં સેમેસ્ટર - ૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ ભાઈઓ માટે એન. સી. સી. માં જોડાવા બાબત.
  • આ સંસ્થામાં સેમેસ્ટર - ૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ ભાઈઓ માટે એન. સી. સી. માં જોડાવા માટે આ લીંક ને forms.gle/FURL19j1TqtRc5xT9 કરી તેમાં માગેલ વિગતો તા. ૧૧ - ૦૯ - ૨૦૨૦ સુધીમાં ભરી સબમિટ કરવી.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd1eovvU1DjdaJecrfbr21rfzAe3Vsk719d_iKJHxAz1JJQAA/viewform

>>> NSS
  • આ સંસ્થામાં સેમેસ્ટર - ૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ ભાઈઓ માટે એન. એસ. એસ. માં જોડાવા બાબત.
  • આ સંસ્થામાં સેમેસ્ટર - ૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ ભાઈઓ માટે એન. એસ. એસ. માં જોડાવા માટે આ લીંક ને forms.gle/ruJjjsPG18TtBcDo8 કરી તેમાં માગેલ વિગતો તા. ૧૧ - ૦૯ - ૨૦૨૦ સુધીમાં ભરી સબમિટ કરવી.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdsD9qIVbwxS7E5O-HK1OTbQRs_66RSzz1_cVEB5blpsuvNdw/viewform


>>> NSS
  • આ સંસ્થામાં સેમેસ્ટર - ૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ બહેનો માટે એન. એસ. એસ. માં જોડાવા બાબત
  • આ સંસ્થામાં સેમેસ્ટર - ૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ બહેનો માટે એન. એસ. એસ. માં જોડાવા માટે આ લીંક ને forms.gle/QXguKuR3NqiP34136 કરી તેમાં માગેલ વિગતો તા. ૧૧ - ૦૯ - ૨૦૨૦ સુધીમાં ભરી સબમિટ કરવી.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://docs.google.com/forms/d/e/1FAIpQLScgrJ1JSl-_MUYqLIhv_lwHbqSVeuAaufzd362dlOaNzQ1yKw/viewform