હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ભરતી...
પોસ્ટ :
- સિસ્ટમ ઓફિસર
- સિસ્ટમ આસિસ્ટન્ટ
- ફૂલ નોટિફિકેશન તા. : 21/08/2021 ના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવશે.
- ફોર્મ શરૂ થવાની તા. : 24/08/2021 12.00 Noon
- છેલ્લી તા. : 16/09/2021 23.59 Hrs.
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr