ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ સુરેન્દ્રનગર દ્વારા ભરતી....
::: પોસ્ટ :::
- MBBS ડોક્ટર (પગાર : Rs.30,000/-)
- આયુષ ડોક્ટર (પગાર : Rs.23,000/-)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તા. : 28/09/2021 ને મંગળવાર
- રજીસ્ટ્રેશન સમય : 10 થી 12 વાગ્યા સુધી.
- સ્થળ : DPMU, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગર.