MKBU ભાવનગર દ્વારા એડમિશન માટે ત્રીજો રાઉન્ડ શરૂ...
એડમિશન ફોર્મ તા.: 23/09/2021 થી 24/09/2021 સુધી... (06.00 PM)
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધારકાર્ડ
- ધો.10, 12 ની માર્કશીટ
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપીકરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://www.mkbhavuni.edu.in/Admission/