પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા દ્વારા ભરતી.... 


પોસ્ટ : ચીફ ઓફિસર 

પગાર : Rs. 60,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 04/12/2021 11 વાગ્યા દરમિયાન 

ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન, વુડા ભવન, છઠ્ઠા માળે, એલ. એન્ડ ટી. સર્કલ પાસે, વડોદરા.