જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખેડા -નડીઆદ દ્વારા ભરતી... 


પોસ્ટ : બ્લોક કો-ઓર્ડિનેટર 

ઉંમર : 21 થી 35 વર્ષ 

છેલ્લી તા. : 10/12/2021 

અરજી મોકલવાનું સરનામું : નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, 'એ' -બ્લોક, પ્રથમ માળ, સરદાર પટેલ ભવન, નડીઆદ 387001 (જિલ્લો-ખેડા)