કિરણ નર્સિંગ કોલેજ સુરત દ્વારા ભરતી... 


:: પોસ્ટ :: 

  • પ્રિન્સિપાલ કમ પ્રોફેસર 
  • વાઇસ પ્રિન્સિપાલ 
  • પ્રોફેસર 
  • એસોશિએટ પ્રોફેસર 
  • આસિસ્ટન્ટ પ્રોફેસર 
  • ટ્યૂટર 
  • લાઇબ્રેરીયન 

અરજી પ્રોસેસ : ઈમેઈલ દ્વારા 

છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં 

જાહેરાત તા.  : 04/12/2021