સિદ્ધિ વિનાયક મોટર્સ પ્રા.લિમિટેડ દ્વારા ભરતી

પોસ્ટ :

  • સેલ્સ એકઝીક્યુટીવ
  • ટેલિ કોલર
  • DMC ઓપરેટર
  • સર્વિસ એડવાઇઝર
  • ડેન્ટર
  • બોડી શોપ માટે હેલ્પર
  • વોશિંગ સ્ટાફ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

સમય : સવારે 10 થી 6 સુધીમાં

<< નોંધ : >>

રસ ધરાવતા ઉમેદવરોએ પોતાનો એક ફોટો અને પોતાની સંપૂર્ણ વિગતની અરજી સાથે લઈ જવી