શ્રી મારુતિધામ વિધ્યાપીઠ બોટાદ દ્વારા ભરતી

<< પોસ્ટ >>

  • આચાર્ય
  • ઇ. આચાર્ય
  • સુપરવાઇઝર
  • કોમ્પુટર શિક્ષક
  • કલાર્ક
  • ગૃહપતિ
  • ડ્રાઈવર
  • કામવાળા
  • સફાઈકામદાર
લાયકાત : પોસ્ટ પ્રમાણે
 
અરજી :પોસ્ટ અથવા રૂબરૂ

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 22/02/2022

અરજી મોકલવાનું સ્થળ : શ્રી મારુતિધામ  વિધ્યાપીઠ બોટાદ દ્વારા ભરતી, નવા માર્કેટિંગ યાર્ડ પાસે,પાળીયાદ રોડ, તા.જી. બોટાદ