(GERMI) ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇનસ્ટીટ્યુટ દ્વારા ભરતી

પોસ્ટ :

પ્રોજેકટ આસિસ્ટન્ટ - Geophysics

લાયકાત : M.sc/M.tech in Geophysics

પગાર : 25,000/-

ફોર્મ : ઓનલાઈન

ફોર્મ છેલ્લી તા. : 25/02/2022

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

https://www.germi.org/current-opening.php#ActivityStart