FCI (ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા નોન - એક્ઝિક્યુટિવ ની ભરતી....

::: અગત્યની તારીખ :::

ફોર્મ શરૂ તા. : 06/09/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 05/10/2022
પરીક્ષા તા. : (અંદાજિત) જાન્યુઆરી 2023
કોલ લેટર : પરિક્ષાના 10 દિવસ અગાઉ શરૂ થઈ જશે...

ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

કુલ જગ્યા : 5043

લાયકાત જોવા માટે નોટિફિકેશન જોવી...

:: ચલણ ::
*** SC/ ST/ વિકલાંગ માટે : ચલણ નથી.
*** અન્ય માટે : Rs. 500/-

>>> પરિક્ષાના અભ્યાસક્રમ માટે પેઇઝ નંબર 10 થી 14 જુઓ.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: જરૂરી ડૉક્યુમેન્ટ ::::
  • ફોટો/સહી
  • જાતિનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લયકાત પ્રમાણે તમામ માર્કશીટ
  • મોબાઈલ નંબર (હાલ ચાલુ હોય તે)
  • ઈમેઈલ આઇડી (લૉગિન થતું હોય તે)
 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/fcineaug22/basic_details.php
લૉગિન માટે
https://ibpsonline.ibps.in/fcineaug22/