જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા ભરતી...

પોસ્ટ : કેરિયર કાઉન્સેલર

ઉંમર : 21 થી 35 વર્ષ

પગાર : 20,000/- ફિક્સ

છેલ્લી તા. : 15/07/2023

અરજી સરનામું : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બ્લોક નં. 2 બીજો માળ, જિલ્લા સેવા સદન, રાજ મહેલ રોડ, પાટણ.