RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા ભરતી...

પોસ્ટ : એન્ક્રોચમેન્ટ રીમુવલ ઈન્સ્પેકટર

પગાર : Rs. 19,950/-

વયમર્યાદા : 50 વર્ષ થી વધુ નહીં

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> ઇન્ટરવ્યુ તારીખ,સ્થળ અને સમય <<
  • તારીખ : 22/08/2023
  • સમય : સવારે 09:30 થી 11:00 કલાકે
  • સ્થળ : ડો. આંબેડકર ભવન, ઢેબર રોડ, સેંટરલ ઝોન કચેરી, પ્રથમ માળ મિટિંગ હૉલ.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.