સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિગ્રી ફોર્મ શરૂ...

ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ શરૂ...
  • ફોર્મ શરૂ તા. : 01/06/2025
  • ફોર્મ માટે છેલ્લી તા. : 15/07/2025
ફી. : Rs. 125/- ડિગ્રી ફી + બેન્ક ચાર્જ + ફોર્મ ચાર્જ

નોંધ :- 
>>> 2004 કે તે પછીના વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓ રૂબરૂ ફોર્મ ભરવાના રહેશે. 
>>> UG તથા PG એક્સટર્નલ અને PHD. ના વિદ્યાર્થીઓએ ફરજીયાત Online ફોર્મ ભરવાના રહેશે.


::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • છેલ્લી માર્ક શીટ (ફાઇનલ માર્કશીટ)
  • એડ્રેસ પ્રૂફ
>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.