GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) વડોદરા દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

કુલ જગ્યા : 222

લાયકાત : 10+ITI (જરૂરી ટ્રેડ સાથે)

ઉંમર : 18 વર્ષ થી વધુ

ભરતી : ઓફલાઇન

ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ : 05/10/2024

:: ફોર્મ મેળવવાનું સરનામું ::
 
વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા

ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...

<< એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • 10 માર્કશીટ
  • ITI માર્કશીટ
  • LC
  • જાતિનો દાખલો
  • આધાર કાર્ડ
  • બેન્ક પાસબુક
  • આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://apprenticeshipindia.org/