GSRTC - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા કંડક્ટર લેખિત પરીક્ષા માટે કામચલાવ મેરીટ લિસ્ટ જાહેર....

પોસ્ટ : કંડકટર

જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32

>>> મેરીટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

1. જે કોઈ ઉમેદવા૨નું મેરીટ કટ ઓફ મે૨ીટ જેટલું અથવા તો તેના કરતા વધુ મે૨ીટ બનતું હોય અને તેઓના નામ આ કામચલાઉ મેરીટયાદીમાં આવેલ ન હોય તેા તેવા ઉમેદવારને જો વાંધો હોય તો આ કામચલાઉ મેરીટયાદી પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં આ કચેરીની ઈ મેઈલ આઈ.ડી. admcomplain.cpo@gmail.com ઉ૫૨ પોતાના વાંધા ઓનલાઈન ભરેલ અરજી પત્રક સાથે મોકલી આપવાના રહેશે ત્યા૨બાદ કોઈપણ ઉમેદવા૨ના વાંધા સ્વિકા૨વામાં આવશે નહીં.

>> કટ ઓફ માર્કસ <<
👇👇