GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી...

:: પોસ્ટ અને જગ્યા ::
  • મદદનીશ નિયામક (આઇ.ટી.) - 29
  • નાયબ નિયામક (આઇ.ટી.) - 03
  • આઇ.સી.ટી. ઓફિસર, વર્ગ-૨ - 12
  • મદદનીશ ઇજનેર (સિવિલ) - 65
  • નાયબ કાર્યપાલક ઇજનેર (ઇલેક્ટ્રીકલ) - 01
  • મદદનીશ ઇજનેર (સિવિલ) - 30
  • હિસાબી અધિકારી, વર્ગ-૨ - 39
  • મેનેજર - 01
  • નાયબ કમિશનર - 01
  • મદદનીશ કમિશનર - 02
  • નાયબ નિયામક - 01
  • મદદનીશ નિયામક - 01
  • મદદનીશ વ્યવસ્થાપક - 01
  • મદદનીશ ખેતી નિયામક, વર્ગ-૨ - 15
  • નાયબ ખેતીનિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી - 12
  • તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી - 40
  • બાળ લગ્ન પ્રતિબંધક - જિલ્લા સમાજ સુરક્ષા અધિ. - 02
  • મદદનીશ ચેરીટી કમીશ્નર - 06
  • કાર્યપાલક ઈજનેર (સિવિલ) - 02
  • નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) - 05
  • નાયબ સેકશન અધિકારી (સચિવાલય) - 33
  • નાયબ સેકશન અધિકારી (વિધાનસભા) - 01
  • નાયબ મામલતદાર, વર્ગ-૩ - 38
  • સહ-પ્રાધ્યાપક,પેડીયાટ્રીક સર્જરી, સા. રા. સેવા -  04
  • પ્રાધ્યાપક, મેડીકલ જીનેટીક્સ, સા. રા. સેવા - 01
  •  પિડિયાટ્રિશિયન,તજજ્ઞ સેવા - 141
  •  ડેન્ટલ સર્જન, તજજ્ઞ સેવા, - 10
ફોર્મ માટે અગત્યની તારીખ
  • >> ફોર્મ શરૂ થવાની તા. : 01/02/2025 (13:00 કલાકે)
  • >> ફોર્મ છેલ્લી તા. : 17/02/2025 (11:59 કલાક સુધી)


>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

> જરૂરી ડૉક્યુમેન્ટ <
  • ફોટો/સહી
  • નોંધ : ફોટોગ્રાફ તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
  • જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID પાસવર્ડની જરૂર પડશે. 
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 GPSC વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=