
NHM - નેશનલ હેલ્થ મીશન પોરબંદર દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- મેડિકલ ઓફિસર
>> પગાર : Rs.75,000/-
- MPHW
>> પગાર : Rs,15,000/-
- સ્ટાફ નર્સ
>> પગાર : Rs.20,000/-
ઉંમર : 45 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
- ફોર્મ શરૂ તા. : 01/02/2025
- ફોર્મ છેલ્લી તા. : 07/02/2025

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- માર્કશીટ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- LC
- મોબાઈલ નંબર
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx