
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો - ઓપરેટિવ બેન્ક લિમિટેડ દ્વારા ભરતી...
પોસ્ટ : તાલીમાર્થી ક્લાર્ક
ઉંમર : 21 થી 30 વર્ષ
લાયકાત : ગ્રેજ્યુએટ (50 % સાથે)
કુલ જગ્યા : 80
ઓનલાઇન અરજી છેલ્લી તા. : 06/02/2025
અરજી મોક્લવાની છેલ્લી તા. : 06/02/2025
અરજી મોકલવાનું સરનામું :👇
ઓમ મેનેજમેન્ટ એન્ડ HR સોલ્યુશન201, બીજો માળ, વ્રજભૂમિ કોમ્પ્લેક્ષ,
ગિરીશ કોલ્ડડ્રિંક પાસે, ઇન્દુબેન ખાખરાવાળીની બાજુમાં,
શિલ્પ બિલ્ડીંગની પાછળ, C.G. રોડ, નવરંગપુરા અમદાવાદ - 380009

>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- માર્કશીટ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- LC
- મોબાઈલ નંબર
- મેઈલ ID