ગાંધીનગર જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...

:: પોસ્ટ ::

1. પ્રોજેકટ કો - ઓર્ડિનેટર (એડમીન)
>>> લાયકાત :- માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક સાથે એમ.બી.એ.ની પદવી.
>>> અનુભવ :- ઓછામાં ઓછો બે વર્ષનો સરકારી/અર્ધ સરકારી કચેરીનો અનુભવ. (પીએમ પોષણ યોજનાના અનુભવને અગ્રતા)


2. પ્રોજેકટ કો - ઓર્ડિનેટર (IT)
>>> લાયકાત :- માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક સાથે એમ.બી.એ.ની પદવી.
>>> અનુભવ :- ઓછામાં ઓછો બે વર્ષનો સરકારી/અર્ધ સરકારી કચેરીનો અનુભવ.(પીએમ પોષણ યોજનાના અનુભવને અગ્રતા)

ભરતી : કરાર આધારિત

પગાર : Rs. 40,000/- ફિક્સ

અરજી છેલ્લી તા. : 12/03/2025 (11:00 કલાકે)

અરજી સ્થળ મોકલવાનું સ્થળ
કમિશ્નર PM પોષણ યોજનાની કચેરી,
વિધ્યા સમિક્ષા કેન્દ્ર, B વિંગ 4 થો માળ,
સેક્ટર - 19 ગુજરાત રાજ્ય ગાંધીનગર.


>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.