UGVCL (ઉતર ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા ભરતી...

પોસ્ટ : ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ

કુલ જગ્યા : 56

લાયકાત : ઉમેદવારોએ 2023 અથવા 2024 માં ઓછામાં ઓછા 55% ગુણ સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.E/B.Tech પૂર્ણ કરેલ હોવું જોઈએ.

ઉંમર : 25 વર્ષ

ફોર્મ શરૂ થયાની તા. : 12/03/2025
ફોર્મ છેલ્લી તા. : 01/04/2025


>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.