અમદાવાદ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી...

:: પોસ્ટ ::

1. જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર

>>> લાયકાત :- માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક
>>> પગાર :- 15,000/-


2. તાલુકા MDM સુપરવાઈઝર
>>> લાયકાત :- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ & ન્યુટ્રિશિયન
>>> પગાર :- 25,000/-

ભરતી : કરાર આધારિત

અરજી છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 06/05/2025

અરજી ફોર્મ મેળવવા માટેનું સ્થળ
જિલ્લા પુરવઠા અધિકારી,
PM પોષણ યોજનાની કચેરી,
જિલ્લા સેવા સદન,સુભાષ સર્કલ બ્રિજ પાસે,
અમદાવાદ