કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમા વિદ્યાસહાયક સ્પેશિયલ ભરતી...

પોસ્ટ : વિદ્યાસહાયક

ધો.1 થી 5 અને ધો.6 થી 8 માં વિદ્યાસહાયક માટે ભરતી....

કુલ જગ્યા : 4100

પગાર : Rs. 26,000/- (પાંચ વર્ષ માટે ફિક્સ)

:: ઉંમર ::
  • 1 થી 5 માટે : 18 થી 33 વર્ષ
  • 6 થી 8 માટે : 18 થી 35 વર્ષ
કેટેગરીવાર વય મર્યાદા દર્શાવતું પત્રક : અહી ક્લિક કરો

: ચલણ :
>> બિન અનામત ઉમેદવારો માટે : Rs.200/-
>> SC/ ST/OBC / EWS/ વિકલાંગ : Rs. 100/-
ચલણ ઉમેદવારોએ ફોર્મ રૂબરૂ જમા કરવા જાય ત્યારે આપવાનું રહેશે...

ફોર્મ સાથે જોડવાના આધારો ધો. 1 થી 5 : અહી ક્લિક કરો
ફોર્મ સાથે જોડવાના આધારો ધો. 6 થી 8 : અહી ક્લિક કરો

ફોર્મ માટે જરૂરી તારીખ

  • ફોર્મ શરૂ તા. : 12/05/2025 (12:00 ક્લાક)
  • ફોર્મ છેલ્લી તા. : 21/05/2025 (બપોરે 15:00 કલાક)

>>> જાહેરાત માટે : અહી ક્લિક કરો.

>>> નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

>>> ડોક્યુમેન્‍ટ વેરીફીકેશન માટે કેન્દ્રની યાદી : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.