
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ દ્વારા ભરતી...
પોસ્ટ : મ્યુનિસિપલ ઇજનેર
પગાર : Rs. 35,000/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 19/05/2025 (બપોરે 10:00 કલાકે)
ઇન્ટરવ્યુ સ્થળ
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન જિલ્લા સેવા સદન - 3, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ ક્લબ રોડ રાજકોટ
