પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી અમદાવાદ દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • મ્યુનિસિપલ ઇજનેર
  • અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર
  • મોનીટરિંગ એન્ડ ઇવેલ્યુશન સ્પેશિયાલિસ્ટ
ઉંમર : 35 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 29/05/2025 (બપોરે 12:30 કલાકે)

ઇન્ટરવ્યુ માટેનું સ્થળ :-
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, અમદાવાદ પાંચમો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડનું બિલ્ડીંગ, પ્રગતિ નગર, અમદાવાદ