GSSSB દ્વારા તલાટી ભરતી અરજી ફોર્મ અને ફી ભરવાની તારીખમાં વધારો....
પોસ્ટ : તલાટી
જાહેરાત ક્રમાંક : 301/202526
કુલ જગ્યા : 2389
કુલ જગ્યા : 2389
>>>> ફોર્મ તા. : 11/06/2025 થી 12/06/2025 સુધી
>>>> ફી ભરવા માટે છેલ્લી તા. : 13/06/2025 સુધી
👉 પ્રિલિમ પરીક્ષા સિલેબઝ માટે : અહી ક્લિક કરો.
.jpg)
*********************************************************************
GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....
પોસ્ટ : તલાટી
જાહેરાત ક્રમાંક : 301/202526
કુલ જગ્યા : 2389
લાયકાત : ગ્રેજ્યુએટ
(જે ઉમેદવાર ગ્રેજ્યુએટ પરીક્ષાના અંતિમ વર્ષ/સેમેસ્ટરની પરીક્ષા આપી હોય અને પરીક્ષાનું પરિણામ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી જાહેર ન થયું હોય, તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે.)
કુલ જગ્યા : 2389
લાયકાત : ગ્રેજ્યુએટ
(જે ઉમેદવાર ગ્રેજ્યુએટ પરીક્ષાના અંતિમ વર્ષ/સેમેસ્ટરની પરીક્ષા આપી હોય અને પરીક્ષાનું પરિણામ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી જાહેર ન થયું હોય, તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે.)
પગાર : Rs. 26,000/- (પાંચ વર્ષ માટે ફિક્સ)
ઉંમર : 20 થી 35 વર્ષ
>> ફોર્મ જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ થવાની તા. : 26/05/2025 (14:00 કલાકે)
- ફોર્મ છેલ્લી તા. : 10/06/2025 (23:59 કલાક)
- ફી ભરવા માટે છેલ્લી તા. : 10/06/2025 (23:59 કલાક)

>> જિલ્લા પ્રમાણે જગ્યા <<
- અમદાવાદ - 113
- અમરેલી - 76
- અરવલ્લી - 74
- આણંદ - 77
- કચ્છ - 109
- ખેડા - 76
- ગાંધીનગર - 13
- ગીર સોમનાથ - 48
- છોટા ઉદેપુર - 135
- જામનગર - 60
- જુનાગઢ - 52
- ડાંગ - 43
- દાહોદ - 85
- તાપી - 63
- દેવભૂમિ દ્વારકા - 20
- નર્મદા - 59
- નવસારી - 52
- પંચમહાલ - 94
- પાટણ - 48
- પોરબંદર - 36
- બનાસકાંઠા - 110
- બોટાદ - 27
- ભરુચ - 104
- ભાવનગર - 84
- મહીસાગર - 70
- મહેસાણા - 33
- મોરબી - 57
- રાજકોટ - 98
- વડોદરા - 105
- વલસાડ - 75
- સાબરકાંઠા - 81
- સુરેન્દ્રનગર - 85
- સુરત - 127
>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇



>> વયમર્યાદામાં મળવા પાત્ર છૂટછાટ <<
👇👇

નોંધ : જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત થયા હશે અને પ્રિલિમિનરી પરીક્ષામાં 40% કરતા ઓછા ગુણ મેળવ્યા નથી, તેમને ચૂકવેલ ફી પરત કરવામાં આવશે.
:: પરીક્ષા પધ્ધતિ ::
- પ્રિલિમ પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી નોંધ : પાસપોર્ટ સાઇઝ ફોટો વાઇટ બેગગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- નોંધ : નોન-ક્રિમિલેયર સર્ટિ તા. : 01/04/2023 થી 10/06/2025 નું હોવું જોઈએ...
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- EWS સર્ટિ તા. : 11/06/2022 થી 10/06/2025 નું હોવું જોઈએ.)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
નીચે આપેલા બટન પર ક્લિક કરી તમે આ જાહેરતને ડાઇરેક્ટ ફેસબૂક, વોટ્સપ્પ કે ટેલિગ્રામ પર મોકલી શકશો.
⟱ ⟱ ⟱ ⟱