ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી...

કુલ : 630

પોસ્ટ

1. નાવિક (જનરલ ડયુટી)
>>> લાયકાત : 12 પાસ સાયન્સ

2. નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ)
>>> લાયકાત : 10 પાસ

3. યાંત્રિક
>>> લાયકાત : 10 પાસ/12 પાસ અને ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમ્યુનિકેશન
(રેડિયો/પાવર) એન્જિનિયરિંગ

ઉંમર : 18 થી 22 વર્ષ

:: જરૂરી તારીખ ::
  • ફોર્મ શરૂ તા. : 11/06/2025
  • ફોર્મ છેલ્લી તા. : 25/06/2025


>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.