CISF (સેંટરલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) દ્વારા ભરતી...

કુલ જગ્યા : 403

પોસ્ટ : હેડ કોન્સટેબલ (GD - જનરલ ડ્યૂટી)
(Sports Quota)

કુલ જગ્યા : 18 થી 23 વર્ષ

::: ફોર્મ માટે જરૂરી તારીખ :::

>>>> ફોર્મ શરૂ થવાની તા. : 18/05/2025
>>>> ફોર્મ છેલ્લી તા. : 06/06/2025

પગાર : Rs.25,500 - 81,100



લાયકાત : 12 પાસ + સ્પોર્ટ અંગેનું સર્ટિ ફરજિયાત

ભરતી પ્રક્રિયા :-

1st stage :-

  • Trial Test
  • Proficiency Test
  • Physical Standard Test (PST)
  • Documentation
2nd stage :-
  • Medical Examination
>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.