GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી....

દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરતી...

પોસ્ટ : સર્વેયર

ઉંમર : 18 થી 33 વર્ષ

>> ફોર્મ જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ થવાની તા. : 23/06/2025 (14:00 કલાકે)
  • ફોર્મ છેલ્લી તા. : 30/06/2025 (23:59 કલાક)
  • ફી ભરવા માટે છેલ્લી તા. : 01/07/2025 (23:59 કલાક)
પગાર : Rs. 40,800/- (પાંચ વર્ષ માટે ફિક્સ)

::  કેટેગરી પ્રમાણે જગ્યા ::
⇓⇓

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • નોંધ : પાસપોર્ટ સાઇઝ ફોટો વાઇટ બેગગ્રાઉન્ડ અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ થી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.