
SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી...
પોસ્ટ : કમબાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ (10+2) પરીક્ષા 2025
>>>> લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
>>>> જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ (JSA)
>>>> ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
>>>> ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ ‘A
કુલ જગ્યા : 3131
>> અગત્યની તારીખ <<
- ફોર્મ શરૂ તા. 23/06/2025
- ફોર્મ છેલ્લી તા. : 18/07/2025
- ઓનલાઈન ફી ભરવા માટે છેલ્લી તા. : 19/07/2025
- ફોર્મમાં કરેક્શન (સુધારો) માટે તા. : 23/07/2025 થી 24/07/2025
- Tier - I પરીક્ષા તા. : 08.09.2025 to 18.09.2025
- Tier - II પરીક્ષા તા. : February-March 2026
SC/ ST/ સ્ત્રી /વિકલાંગ/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/-
>> શોર્ટ નોટિફિકેશન <<
👇👇

👉 ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 લૉગિન કરવા માટે : અહી ક્લિક કરો.
👉 રજીસ્ટ્રેશન કરવા માટે : અહી ક્લિક કરો.