IBPS (ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્સન કમિશન) દ્વારા ક્લાર્ક ની ભરતી...

પોસ્ટ : ક્લાર્ક
(CRP CSA - XV)

લાયકાત : ગ્રેજ્યુએટ

કુલ જગ્યા : 10277

વયમર્યાદા : 20 થી 28 વર્ષ

>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
  • ફોર્મ શરૂ તા. : 01/08/2025
  • ફોર્મ છેલ્લી તા. : 21/08/2025
  • ફી માટે છેલ્લી તા. : 21/08/2025
  • પ્રિલિમ પરીક્ષા તા. : સપ્ટેમ્બર, 2025
::: અન્ય બીજી અગત્યની તારીખ :::
👇👇

>> ભરતીમાં સમાવિષ્ટ બેન્ક <<
👇👇

👉 ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

::: ચલણ :::
SC/ST/વિકલાંગ /એક્સ સર્વિસમેન : Rs 175 + બેન્ક ચાર્જ
EWS/ઓપન / OBC : Rs 850/- + બેન્ક ચાર્જ

<< જરૂરી ડૉક્યુમેન્ટ >>
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
સ્વહસ્તાક્ષરસ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

>> ગુજરાતમાં બેન્ક અને કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇