ઓગસ્ટ મહિનામાં આવતી જાહેર અને મરજિયાત રજાઓ

📆  ઓગસ્ટ (08) 2025  ⏱
-------------------------------------------------------------
  • 09/08/2025 (શનિ) = વિ.આદિવાસી દિન 
  • 09/08/2025 (શનિ) =  રક્ષાબંધન
  • 12/08/2025 (મંગળ) = બોળ ચોથ
  • 14/08/2025 (ગુરુ) =  રાંધણછઠ
  • 15/08/2025(શુક્ર) = સ્વાતંત્ર્ય દિન
  • 15/08/2025 (શુક્ર) = પારસી નુતન વર્ષ દિન
  • 15/08/2025 (શુક્ર) =  શીતળા સાતમ
  • 16/08/2025 (શનિ) =  જન્માષ્ટમી
  • 17/08/2025 (રવિ) = પારણા નૌમ
  • 23/08/2025 (શનિ) = સોમવતી અમાસ
  • 26/08/2025 (મંગળ) = કેવડા ત્રીજ
  • 27/08/2025 (બુધ) = ગણેશ ચતુર્થી/સવંત્સરી
  • 28/08/2025 (ગુરુ) = ઋષિ પાંચમ