આંગણવાડી ભરતી માટે મહત્વના સમાચાર...
હાલમાં ચાલુ આંગણવાડીમાં તેડાગર અને કાર્યકરની ભરતી માટે સરકાર શ્રી દ્વારા જંગી પગાર વધારાના સમાચાર આવતા ફોર્મ ભરવાના પ્રમાણમાં ખૂબ જ વધારો નોંધાયેલ છે. જેને કારણે વેબસાઇટ પણ ટ્રાફીક વધવાથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગયેલ હોય, આ અનુસંધાને ફોર્મ ભરવામાં બાકી રહેલા ઉમેદવારો વેહલી તકે ફોર્મ ભરી લે તેવી જાણ કરવામાં આવે છે... દિવસ દરમિયાન સવારના 9 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી વેબસાઇટ ધીમી રહેશે... રાત્રિના સમયે ફોર્મ ભરવું ખૂબ જ અનુકુળ અને ઝડપથી ભરી શકાશે..
ખાસ નોંધ : ફોર્મ ભરવા માટે હવે થોડા દિવસો જ બાકી હોય, તો છેલ્લા દિવસોની રાહ જોયા વગર રાત્રિના સમયે ફોર્મ ભરી લેવું...