દિવ્યાંગોને મોટરાઇઝડ ટ્રાયસીકલ તથા જોયસ્ટીક વ્હીલચેર આપવાની યોજના..

યોજનાનું નામ :-

>>> મોટરાઇઝડ ટ્રાયસીકલ તથા જોયસ્ટીક વ્હીલચેર આપવાની યોજના

દિવ્યાંગ સાધન સહાય કોને મળવા પાત્ર છે ? 

>>> ૬૦% કે તેથી વધુ મલ્ટિપલ ડિસેબિલિટી, લોકોમોટર ડિસેબિલિટી, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને સેરેબલ પાલ્સી જેવી દિવ્યાંગતા ધરાવતા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે.

સાધન સહાયમાં શું મળી શકે ?


અરજી છેલ્લી તા. : 30/10/2025


>> જરૂરી ડોકયુમેન્ટ <<
  • દિવ્યાંગ ઓળખ કાર્ડની ઝેરોક્ષ નકલ / સિવિલ સર્જનશ્રી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગ પ્રમાણપત્ર.
  • ઉંમરનો પુરાવો.
  • રહેઠાણનો પુરાવો.
  • આધાર કાર્ડની નકલ.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>>> ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.