અમરેલી જિલ્લા દ્વારા એપ્રેન્ટિસ ભરતી મેળો.. 

ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ
  • તારીખ : 05/12/2025 
  • સમય : સવારે 10:00 કલાકે
  • સ્થળ : એપ્રેનટીસ કાર્યપાલક ઇજેનર શ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નં. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ લાઠી રોડ, ST ડિવિઝન પાછળ, સરસ્વતી સ્કૂલ સામે અમરેલી
👉 Skill India પોર્ટલ પર જીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.