SEB દ્વારા NMMS પરીક્ષા ફોર્મ તારીખમાં વધારો...

પરીક્ષા : NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના)...

ફોર્મ છેલ્લી તા. : 28/11/2025

*****************************************************************

SEB (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા NMMS પરીક્ષા ફોર્મ...

પરીક્ષા : NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના)...

ધો.8 માં ભણતા વિદ્યાર્થીઓએ માટે સ્કોલરશીપ પરીક્ષા...

:: ફોર્મ માટે અગત્યની તારીખ ::
  • જાહેરનામું બહાર પડ્યાની તા. : 07/11/2025
  • ફોર્મ ભરવા માટે તા. : 10/11/2025
  • ફોર્મ ભરવા માટે છેલ્લી તા. : 22/11/2025
  • ફી ભરવા માટે છેલ્લી તા. : 24/11/2025
  • પરીક્ષા તા. : 03/01/2026 (અંદાજિત)
મળવા પાત્ર શિષ્યવૃતિની રકમ : Rs.12,000/-

:: ફી પ્રોસેસ :
  • >>> જનરલ/EWS/OBC : વિધ્યાર્થી ઓ માટે : Rs.70/-
  • >>> SC/ST/PWD : વિધ્યાર્થી ઓ માટે : Rs.50/-

વિધ્યાર્થીની લાયકાત :-

જે વિધ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાલાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગર પાલિકા/નગરપાલિકા શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા અભ્યાસ કરતાં હોય તેવા વિધ્યાર્થી NMMS ની પરીક્ષા આપી શકશે..

ક્યાં વિધ્યાર્થી ફોર્મ નહીં ભરી શકે

ખાનગી શાળાઓ (પ્રાઈવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રિય વિધ્યાલય, જવાહર નવોદય વિધ્યાલય તથા જે શાળાઓમાં રહેવા અને જમવા અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિધ્યાર્થીઑ NMMS પરીક્ષા ફોર્મ ભરી શકશે નહીં.

:::::: ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી ::::::
⇓⇓⇓


>>> પરીક્ષા નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

જરૂરી ડોકયુમેન્ટ
  • ફોટો/સહી
  • વિદ્યાર્થીના આધાર ડાયસ નંબર (વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.)
  • આધાર કાર્ડ
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેલ ID