માર્ગ અને મકાન વર્તુળ કચેરી વડોદરા દ્વારા ભરતી...
પોસ્ટ : કાયદા અધિકારી
વયમર્યાદા : 50 વર્ષ
પગાર : Rs. 60,000/-
ફોર્મ છેલ્લી તા. : 31/01/2026 (સાંજે 04:00 કલાક સુધી)
અરજી સ્થળ : અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી માર્ગ અને મકાન વર્તુળ વડોદરા ન્યુ કોઠી બિલ્ડિંગ, વેસ્ટ વિંગ વડોદરા 390001
