ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
શારીરિક કસોટી અને કોલ લેટરની વિગતો :-
- કસોટી શરૂ થવાની તારીખ : PSI અને લોકરક્ષક (LRD) કેડરની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026 થી શરૂ થશે.
કોલ લેટર ડાઉનલોડ ક્યારે થશે ? :-
- ભરતી બોર્ડના અગાઉના ટ્રેન્ડ અને નિયમો મુજબ, કોલ લેટર પરીક્ષાના 10 દિવસ પહેલા અથવા 1 અઠવાડિયા પહેલા જાહેર કરવામાં આવે છે. આથી, તમે 11 થી 14 જાન્યુઆરી 2026 ની આસપાસ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તેવી પૂરેપૂરી શક્યતા છે.
ભરતીની મુખ્ય માહિતી :-
નોંધ :- ભરતી બોર્ડ દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરવાની ચોક્કસ તારીખ ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.- કુલ જગ્યાઓ : ૧૩,૫૯૧
- શારીરિક કસોટી તારીખ : 21/01/2026 થી શરૂ..
- કોલ લેટરની સંભવિત તારીખ જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં (અંદાજે ૧૨ - ૧૪ તારીખ)
- વેબસાઇટ : ojas.gujarat.gov.in