🛑 આ ગ્રુપમાંથી તમારા મોબાઇલ નંબર લઈને, જો કોઈ અજાણી વ્યક્તિ તમને કૉલ, મેસેજ કે નોકરીની ઑફર કરતું હોય તો, તમારી સમજણ અને તમારી જવાબદારીથી તેમને જોડે વ્યવહાર કરવો, કેમ કે અમારા (PC Job) દ્વાર ક્યારેય ગ્રુપના કોઈપણ સભ્યને ડાયરેક્ટ કોલ કે મેસેજ કરવામાં આવતો નથી, જેની ખાસ નોંધ લેવા વિનંતી...
❓ આ ઉપરાંત જો તમારે અજાણ્યા કૉલ કે મેસેજને બંધ કરવા હોય તો આવા અજાણ્યા લોકોને બ્લોક કરો અથવા અમારી વ્હોટ્સેપ ચેનલમાં Join થઈ જાવ, જેમાં તમને રોજ નવા અપડેટ મેસેજ મળશે અને તમારા નંબર પણ કોઈ નહીં જોઈ શકે...
📲 જોઇન થવા માટે નીચેની લિંક ખોલો અને "Follow channel" બટન ક્લિક કરી દેજો...👇