રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા ભરતી.... 

પોસ્ટ : જુનિયર એક્સિક્યુટિવ ટ્રેની

શરૂ થયાની તારીખ : 14/01/2020
છેલ્લી તારીખ : 23/01/2020

નોકરીનું સ્થળ
1. હળવદ
2. નાગપુર

ઉંમર : 30 વર્ષથી ઉપર નહીં

લાયકાત : 1st ક્લાસ

અનુભવ : 2 વર્ષનો અનુભવ

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://jobs.rnsbindia.com/Default.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)