ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ભરતી.... 

પોસ્ટ : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ફેબ્રુ-2020)

લાયકાત : ગ્રેજ્યુએટ (55% સાથે) +ધો. 12માં ફિઝીક્સ, મેથ્સ સાથે

ફોર્મ ભરવાની તારીખ :  09/02/2020 થી 15/02/2020

ઉંમર  :
ઉમેદવારની જન્મ તા. :  01/07/1990 થી 30/06/1999 વચ્ચેની હોવી જોઈએ.

ઊંચાઈ : 157 CM

ભરતી અંગેની માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. -મેઈલ અને મોબાઈલ નંબર
ફોર્મ ભરતી વખતે મોબાઈલ  હાજરમાં હોવો જરૂરી છે તેમજ
 મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

https://www.joinindiancoastguard.gov.in/Default.aspx


(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)