રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા ભરતી.....

પોસ્ટ
એપ્રેંટિસ પ્યૂન (પટ્ટાવાળા)
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 30 થી વધુ નહીં

જુનિયર એક્સિક્યુટિવ ટ્રેની (સૉફ્ટવેર IT)
લાયકાત : 1st ક્લાસ ગ્રેજ્યુએટ (IT)
ઉંમર : 30 થી વધુ નહીં

સિનિયર એક્સિક્યુટિવ (સૉફ્ટવેર IT)
લાયકાત : 1st ક્લાસ ગ્રેજ્યુએટ (IT)
ઉંમર : 35 થી વધુ નહીં

જુનિયર એક્સિક્યુટિવ ટ્રેની (હાર્ડવેર IT)
લાયકાત : 12 પાસ + હાર્ડવેર અંગેનો કોર્સ કરેલ
ઉંમર : 30 થી વધુ નહીં
અનુભવ : 2 વર્ષ

સિનિયર એક્સિક્યુટિવ (હાર્ડવેર IT)
લાયકાત : ગ્રેજ્યુએટ + હાર્ડવેર અંગેનો કોર્સ કરેલ
ઉંમર : 35 થી વધુ નહીં
અનુભવ : 5 વર્ષ

નોકરીનું સ્થળ : રાજકોટ

છેલ્લી તા. : 07/03/2020


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો. 

http://jobs.rnsbindia.com/CurrentOpening.aspx

(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)