પોસ્ટ ઓફિસમાં 10 પાસ પર ભરતી... 
(સ્પોર્ટ ક્વોટા ભરતી)
ગુજરાત પોસ્ટલ સર્કલ 

ઇન્ડિયન પોસ્ટમાં પોસ્ટમેનની ભરતી

ફોર્મ શરૂ થયાની  તારીખ : 17/02/2020 
છેલ્લી તારીખ : 20/03/2020 
પેમેન્ટ માટે છેલ્લી તા. : 18/03/2020 

ભરતી : ઓફલાઇન

પોસ્ટ : 144

1. પોસ્ટલ આસિસ્ટન્ટ 
ઉંમર : 18 થી 27 વર્ષ 
લાયકાત : ધો. 12 પાસ 
2. પોસ્ટમેન 
ઉંમર : 18 થી 27 વર્ષ 
લાયકાત : ધો. 12 પાસ 

3.MTS (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ) 
ઉંમર : 18 થી 25 વર્ષ 
લાયકાત : 10 પાસ 


ઉંમરમાં છૂટછાટ 
ઓબીસી માટે : 
એસસી અને  એસટી માટે :

ચલણ : ⟱
ચલણ : 120/- 
(નોંધ : ચલણ કોઈપણ કોમપ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં ચલણ ભરી શકાશે.)

ચલણ માટે ફોર્મ ડાઉનલોડ કરવા : અહી ક્લિક કરો



ફોર્મ મોકલવાનું એડ્રેસ :
The Assistant Director of Postal Services (Recruitment)
Ofo Chief Postmaster General
Gujarat Circle, Khanpur
Ahmedabad-380001



ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો

જાતિના દાખલા અંગે ફોર્મેટ ફોર્મ : અહી ક્લિક કરો 

ફોર્મ સાથે મોકલવાના ડૉક્યુમેન્ટ 
1. શૈક્ષણિક લાયકાત પ્રમાણેની માર્કશીટ 
2. કોમ્પ્યુટરની જાણકારી અંગેનું સર્ટિફિકેટ
3. ડ્રાઇવિંગ લાઇસન્સની કોપી (પોસ્ટમેન કેડર ભરતી માટે) 
4. સ્પોર્ટ લાયકાત માટેનું પ્રૂફ
5. જન્મ તારીખ અંગેનું પ્રૂફ 
6. જાતી અંગેનો દાખલો 
7. ભરતી અંગેની જાહેરાતને લાગતું બીજું કોઈ પ્રમાણપત્ર (જો હોય તો) 


ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

Toll Free Enquiry Helpline:
18002666868
9:00 AM - 6:00 PM
(Except Sundays & Gazetted Holidays)