GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી....
પોસ્ટ : ટ્રાસલેટર ક્લાસ - 3
શરૂ થયાની તારીખ : 04/03/2020
છેલ્લી તા. : 18/03/2020 (13 : 00) કલાક સુધી.
ઉંમર :
જન્મ તારીખ : 10/01/1985 થી 10/01/2000 વચ્ચેની હોવી જોઈએ.
લાયકાત : BA (સેકન્ડ કલાસ સાથે)
પગાર : 29,200/-
ભરતી અંગે ફુલ નોટિફિકેશન : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ
મેઈલ લૉગિન થતું હોય
તે જ આપવું
3. લાયકાત પ્રમાણેની માર્કશીટ
4. જાતિનો દાખલો (EWS, OBC, SC, ST) માટે
5. આધાર કાર્ડ
6. નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
(ફોર્મ મોબાઈલ માં નહીં ભરી શકો.)