રોજે રોજના લેટેસ્ટ ન્યૂજ મેળવવા માટે એપ્લીકેશન અપડેટ કરો...... 

એપ્લિકેશન માં થોડા સુધારા કરેલ છે...

અપડેટનું ઓપ્શન ના બતાવે તો એપ્લિકેશન રીમુવ કરી ફરીવાર પ્લે સ્ટોરમાં "PC JOB" લખો અને ત્યાથી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરો.

એપ્લીકેશન  PLAY  Store  માથી ઇન્સ્ટોલ કરેલી હશે તો જ અપડેટ થશે.

એપ્લીકેશન અપડેટ કર્યા વગર તમે  "લેટેસ્ટ ન્યૂજ"  મેળવી શકશો નહીં....

અપડેટ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચેનું બટન દબાવી ફોનકોલ કરો.   

 રોજે રોજના લેટેસ્ટ ન્યૂજ મેળવવા માટે એપ્લીકેશન અપડેટ કરો...... 

એપ્લિકેશન માં થોડા સુધારા કરેલ છે...

અપડેટનું ઓપ્શન ના બતાવે તો એપ્લિકેશન રીમુવ કરી ફરીવાર પ્લે સ્ટોરમાં "PC JOB" લખો અને ત્યાથી એપ્લીકેશન ઇન્સ્ટોલ કરો.

એપ્લીકેશન  PLAY  Store  માથી ઇન્સ્ટોલ કરેલી હશે તો જ અપડેટ થશે.

એપ્લીકેશન અપડેટ કર્યા વગર તમે  "લેટેસ્ટ ન્યૂજ"  મેળવી શકશો નહીં....

અપડેટ કરવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચેનું બટન દબાવી ફોનકોલ કરો.   

મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત એપ્રેન્ટિસ ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<
  • હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
  • સર્વેયર
  • કેડ ઓપરેટર
  • મિકેનિકલ ડીઝલ
  • ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
  • પ્લંબર
  • વાયરમેન
  • ફિટર
  • ઇલેક્ટ્રિશિયન
  • મિકેનિક મોટર વ્હીકલ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

છેલ્લી તા. : 20/04/2025




☑ હાલ ચાલી રહેલી મોટી ભરતી... ⏬ 


GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા પરીક્ષા કાર્યક્રમ 2025-26....



>>> PDF 1 જોવા માટે : અહી ક્લિક કરો.

>>> PDF 2 જોવા માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા PO પરીક્ષા રિઝલ્ટ જાહેર....

પોસ્ટ : પ્રોબેશનરી ઓફિસર (PO)

જાહેરાત ક્રમાંક : CRPD/PO/2024-25/22

કુલ જગ્યા : 600

👉 રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

********************************************************************************

SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા PO પરીક્ષા કોલ લેટર શરૂ....

પોસ્ટ : પ્રોબેશનરી ઓફિસર (PO)

જાહેરાત ક્રમાંક : CRPD/PO/2024-25/22

કુલ જગ્યા : 600

>> પરીક્ષા તારીખ <<

➢ 08.03.2025 (શનિવાર)
➢ 16.03.2025 રવિવાર)
➢ 24.03.2025 (સોમવાર)

👉 કોલ લેટર ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો.


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.


સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કુંવરબાઈ ના મામેરા અંગે ફોર્મ.... 


કુંવરબાઈનું મામેરું ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
  • કન્યાના ફોટો
  • વર કન્યાનો લગ્ન સમયનો ફોટો
  • કન્યાનું અને યુવકનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો (જો લાગુ પડે તો )
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો લાગુ પડે તો )
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલકોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • રેશન કાર્ડ (E KYC કરેલું હોવું જોઈએ)
  • કન્યાની જન્મ તારીખનો પુરાવો
  • યુવકની જન્મ તારીખનો પુરાવો
  • લગ્ન કંકોત્રી
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
  • એકરારનામું
  • બાહેંધરી પત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
  • લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
એકરારનામું અને બાહેંધરીપત્રકનો નમૂનો : અહી ક્લિક કરો 

પાત્રતાના માપદંડ
  • આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

સહાયનું ધોરણ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.
  • લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.

નોંધ : આ અરજી માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર : 21 વર્ષની હોવી ફરજિયાત છે.


પાત્રતાના માપદંડ 

આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે. 
યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે. 

સહાયનું ધોરણ 
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે. 
લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે. 


****   લગ્નના 2 વર્ષમાં આ સહાય માટે અરજી કરી શકાશે. 

****   અરજી કન્યાના નામે કરવાની રહેશે.. 

>>>>  અરજી ઓનલાઈન કરવાની રહેશે. 

ફોર્મનો નમૂનો : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


>>>>  હેલ્પ લાઇન નંબર (મદદ મેળવવા માટે) અહી ક્લિક કરો

જે તે જિલ્લો લાગુ પડે તે જ હેલ્પ લાઇન નંબરમાં ફોન કરવો... 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://esamajkalyan.gujarat.gov.in/ 



સાતફેરા સમૂહલગ્ન યોજના....

પાત્રતાના માપદંડ
આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્રમ સંસ્થાએ યોજવાનો રહે છે.
સહાયનું ધોરણ
સાતફેરા સમૂહલગ્ન યોજના હેઠળ સમૂહ લગ્નમાં જોડાયેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- ચેકથી તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
આયોજનાનો લાભ લેવા માટે આયોજક સંસ્થાને સબંધિત જીલ્લા અધિકારીને ૧૫ દિવસ અગાઉ જાણ કરવાની રહેશે.
રજુ કરવાના ડોક્યુમેંટ
  • અરજદારનો જાતિ આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો
  • અરજદારનો ઉંમરનો પુરાવો
  • લગ્ન કંકોત્રી
  • અરજદારના ફોટો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી ઓપન કરો

રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx

કુંવરબાઇનું મામેરું યોજના માટે : અહી ક્લિક કરો




સત્યવાદી રાજા હરિશચંદ્ મરણોતર સહાય યોજના...

નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ

₹.૫૦૦૦/- ની નાણાકીય સહાય

<< યોજનાનો હેતુ >>

અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે

<< પાત્રતાના માપદંડો >>

*** મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ
*** અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુન હોવી જોઈએ
*** મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે
*** અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે
*** મરણ પામનાર વ્યક્તિન કુંટુંબ કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે

<< નિયમો અને શરતો >>
  • મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ₹.૧,૫૦,૦૦૦/- થી વધુન હોવી જોઈએ.
  • મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
  • મરણ પામનાર વ્યક્તિન ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.
::: રજુ કરવાના ડોક્યુમેન્‍ટ :::
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • મરણનું પ્રમાણ પત્ર
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • આધાર કાર્ડ
  • વાર્ષિક આવકનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો
👉અરજી માટેના નમૂનાના ફોર્મ માટે : અહી ક્લિક કરો.

👉યોજનાની વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ડો. આબેડકર આવાસ યોજના 

(નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ)

રૂ. 1,20,000/- ની સહાય...

યોજનાનો હેતુ
  • અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
  • નિયમો અને શરતો
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
  • આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૭,૯૧૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
  • સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.
રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
  • ચૂંટણી ઓળખપત્ર
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું

***  ફોર્મનો નમૂનો : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

>>>>  હેલ્પ લાઇન નંબર (મદદ મેળવવા માટે) અહી ક્લિક કરો

જે તે જિલ્લો લાગુ પડે તે જ હેલ્પ લાઇન નંબરમાં ફોન કરવો... 


યોજનાનુ ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

https://esamajkalyan.gujarat.gov.in/index.aspx
રજીસ્ટ્રેશન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે 
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx


બેન્કેબલ યોજના માટેની લોન....

(યોજના નિયામક વિકસતી જાતિ કલ્યાણના માટે )

પાત્રતાના માપદંડ
>>>  હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

સહાયનું ધોરણ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ,અને લઘુમતી જાતિના ઇસમોને કુટિર ઉદ્યોગ/નાના વ્યવસાયો શરૂ કરવા માટે સહાય પુરી પાડીને આર્થિક રીતે પગભર કરવાનો છે.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઇસમોને કુટિર ઉદ્યોગ અને નાના પાયાના રોજગાર, ધંધા શરૂ કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંન્કો અથવા નાણાકીય એજન્સીઓ ધિરાણ આપે તો તેની સામે એકમદીઠ કુલ કિંમત (ટોટલ યુનીટ કોસ્ટ)ના ૩૩.૧/૩ભાગ અથવા વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/-ની મર્યાદામાં સબસીડી(સહાય) આપવામાં આવે છે.
  • આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિના ઇસમોને કુટિર ઉદ્યોગ અને નાના પાયાના રોજગાર, ધંધા શરૂ કરવા માટે રાષ્ટ્રીયકૃત બેંન્કો અથવા નાણાકીય એજન્સીઓ ધિરાણ આપે તો તેની સામે એકમદીઠ કુલ કિંમત (ટોટલ યુનીટ કોસ્ટ)ના ૩૩.૧/૩ભાગ અથવા વધુમાં વધુ રૂ.૩૦૦૦/-ની મર્યાદામાં સબસીડી(સહાય) આપવામાં આવે છે.
રજુ કરવાના ડોક્યુમેંટ
  • રેશનકાર્ડ ઓળખપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર/ શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ક્વોટેશન
  • બેંક પાસબૂક/ રદ કરેલ ચેક
  • અરજદારના ફોટો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx



સુકન્યા સમૃદ્ધિ યોજના... 

તમારી નાની એવી બચત કરે તમને તમારી દીકરીના લગ્ન ખર્ચમાંથી મુક્ત.. 

*સુકન્યા સમૃદ્ધિ યોજના*


*■ દીકરીના લગ્ન અને અભ્યાસની નહિ કરવી પડે ચિંતા* માત્ર ૨૫૦ રૂપિયામાં ખોલાવો ખાતું અને મેળવો આ લાભ

*૧,૦૦૦ ભરો અને મેળવો ૬,૦૭,૧૨૮ રૂપિયા* બેટી બચાવો અને બેટી પઢાવો માટેની આ યોજના છે.

 ::: આ યોજનાની વિગતવાર માહિતી ::: 

>>>>>  ક્યારે ખાતું ખોલાવી શકાય ??? 

  • દીકરીના જન્મથી માંડી દીકરી 10 વર્ષની થાય થાય સુધી... 
  • દીકરીની ઉંમર 10 વર્ષની થયા પછી આ યોજનાનો લાભ નહીં લઈ શકો.. 
  • 2 દીકરીઓ સુધી બે એકાઉન્ટ 
  • Twins (જુડવા) દીકરીઓ હોય તો જ 3 એકાઉન્ટ 

>>>>>  કઈ બેન્કમાં ખાતું ખોલાવી શકાય ??? 

**** કોઈપણ પોસ્ટઓફિસ કે રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ખોલાવી શકો.. 

>>>>>  શું શું ડૉક્યુમેન્ટ જોઈએ ??? 

  • દીકરીના જન્મ તારીખનો દાખલો 
  • માતા પિતાના આઇડી પ્રૂફ 
  • રહેઠાણનો પુરાવો 

>>>>>  કેટલા પૈસા ભરવાના ??? 

  • ઓછામાં ઓછા મહિને Rs. 250/- 
  • વધુમાં વધુ વાર્ષિક Rs.1,50,000/- 

>>>>>  ક્યાં સુધી પૈસા ભરવાના ??? 

  • યોજનાની મુદત 21 વર્ષ છે. 
  • ખાતું ખોલાવ્યાની તારીખથી 21 વર્ષ ગણાય
  • પૈસા 15 વર્ષ જ ભાવના છે... 
  • 6 વર્ષ પૈસા ભરવાના નથી.. 
  • દીકરીના જન્મ  સમયથી જ ખાતું ખોલાવવું યોગ્ય 
  • એકાઉન્ટ ખોલતા સમયે જો દીકરીની ઉંમર 8 વર્ષ હોય તો 
  • દીકરી 29 વર્ષની થાય ત્યારે પૈસા મળે.. (8+21=29)

>>>>>  વચ્ચે પૈસા ઉપાડી શકાય ??? 

  • દીકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યારે વધુમાં વધુ રકમ 50% રકમ અભ્યાસ કે લગ્ન માટે ઉપાડી શકાય.. 
  • બાકીની રકમ મુદત પૂરી થયે... 
  • મુદત પહેલા જો લગ્ન થાય તો પછી એકાઉન્ટ બંધ 

    >>>>>  વ્યાજ કેટલું મળે ??? 

    • વ્યાજદર ચોક્કસ હોતો નથી. 
    • દર ત્રણ મહિને વ્યાજમાં ફેરફાર થાય છે. 
    • એપ્રિલ 20 પહેલા વ્યાજદર 8.4 % હતો. 

      >>>>>  વચ્ચે કોઈ હપ્તો ભૂલી જવાય તો ??? 

      • 15 વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે. 
      • વચ્ચે કોઈ હપ્તો ન ભરાય તો એકાઉન્ટ બંધ 
      • પેનલ્ટી ભરી ફરી એકાઉન્ટ ચાલુ કરી શકાય. 
      • તમારા બેન્ક ખાતા નંબર આપી શકો 
      • એકાઉન્ટમાં બેલેન્સ હોવું જરૂરી.. 

      >>>>>  બેંકમાં ખાતું છે એ ચાલે કે નવું ખોલવવું પડે ??? 

      • આ યોજનાનુ અલગ જ એકાઉન્ટ હોય 
      • દીકરીના નામનું નવું એકાઉન્ટ ખોલવવું પડે 

      >>>>>  ટેક્સનો ફાયદો મળે ??? 

        **** જે પૈસા ભરીએ તે અને 21 વર્ષે પાકતી મુદતે જે પૈસા મળે તેમાં કોઈ ટેક્સ લાગતો નથી. 

        >>>>>  કેટલા પૈસા ભરીએ તો કેટલા મળે ??? 

        જો વ્યાજદર 8.4 % હોય તો 

        • મહિને Rs.250/- ભરીએ તો 21 વર્ષે Rs.1,42,558/- 
        • મહિને Rs.500/- ભરીએ તો 21 વર્ષે Rs.2,85,101/- 
        • મહિને Rs.1000/- ભરીએ તો 21 વર્ષે Rs.5,70,000/- 

        પ્લેસ્ટોરમાં Postinfo એપ ઇન્સ્ટોલ કરી વ્યાજદર જાણી શકશો...



        વધુ જાણકારી માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો...




        વ્હાલી દીકરી યોજના..... 

        >>> આ યોજનાનો શું લાભ મળશે ??? 

        કુલ 1,10,000/- મળવાપાત્ર છે... 
        • દીકરી 1લા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂ.4000/- નો લાભ મળશે.. 
        • દીકરી 9માં ધોરણમાં પ્રવેશ  કરે ત્યારે રૂ.6000/- નો લાભ મળશે.. 
        • દીકરી જયારે 18 વર્ષની થાય ત્યારે રૂ. 100000/- નો લાભ મળશે.. 

        >>> આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ???? 

        • જે દીકરી નો જન્મ 02/08/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ લાભ મળશે...
        • દંપતીને વધુમાં વધુ બે દીકરીઓ ને આ લાભ મળવા પાત્ર રહેશે...
        • દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 કે તેથી વધુ વર્ષની હોવી જોઈએ...
        • દંપતિની પ્રથમ અને દ્વીતીય દીકરી બન્નેને લાભ મળવા પાત્ર થશે. પરંતુ દ્વીતીય દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલ હોવું જોઈએ.
        • પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળવાપાત્ર થશે. પરંતુ દ્વીતીય દીકરી પછી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલ હોવું જોઈએ.
        • પ્રથમ દીકરો અને બીજી બન્ને દીકરી (જોડિયા) કે તેથી વધુ એક સાથે જન્મના અપવાદ રૂપ કિસ્સામાં તમામ દીકરીઓને “વ્હાલી દીકરી” યોજનાનો લાભ મળવાપાત્ર થશે પરંતુ દ્વિતીય દીકરી પછી દંપતીએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ..
        • “વ્હાલી દીકરી” યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતિની (પતિ-પત્ની સયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ.2,00,000/- કે તેથી ઓછી રહેશે. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના 31મી માર્ચના રોજ પૂર્ણ થતાં વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.

        ::: જરૂરી ડૉક્યુમેન્ટ ::: 

        • દીકરીનું જન્મ પ્રમાણપત્ર 
        • માતા-પિતાનું આધાર કાર્ડ 
        • માતાના જન્મનું પ્રમાણપત્ર
        • માતપિતાની વાર્ષિક આવકનું (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ)
        • કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા 
        • સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (બીજું સંતાન હોય ત્યારે) 
        • નિયત નામુનાનું સક્ષમ અધિકારી સક્ષમ કરેલ સોગંધનામું

        :: આ યોજનાનો ઉદેશ :: 

        • દીકરીઓ નું જન્મ પ્રમાણ વધારવું 
        • દીકરીઓમાં શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો 
        • દીકરીઓ/સ્ત્રીઓનુ સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું. 
        • બાળ લગ્ન અટકવવા  
        ફોર્મ ક્યાથી મેળવવું ??? 

        "વ્હાલી દીકરી" યોજનાનુ અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર / CDPO કચેરી/ ગ્રામ પંચાયત/ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિના મૂલ્યે મળશે... 

        ફોર્મ ભરતા પહેલા PDF માં આપેલ સૂચના અવશ્ય વાંચી લેવી... 

        યોજના અંગેની PDF માટે : અહી ક્લિક કરો

        ફોર્મનો નમૂનો : અહી ક્લિક કરો 




        વિધવા સહાય પેન્શન યોજના... 


        યોજના : વિધવા સહાય યોજના 

        >>> કેટલી સહાય મળવાપાત્ર છે ???? 
        • દર મહિને વિધવા લાભાર્થીને Rs. 1250/- મળવા પાત્ર છે... (અંકે રૂ. બાર સો પચાસ)

        પુરાવાઓની પ્રમાણિત નકલ

        • અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
        • સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
        • આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ ) (ગ્રામ્ય માટે Rs.1,20,000/- શહેર માટે Rs.1,50,000/- આવક મર્યાદા)
        • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
        • અરજદારના પતિનો મરણનો દાખલો
        • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
        • અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
        • મૈયતના વારસદારોનું પેઢીનામું.
        • ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
        • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
        • ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
        • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે. 
        • મહિલાના 18 વર્ષ પૂરા હોવા જોઈએ. 
        • રહેઠાણનો પુરાવો (સાબિતી) (લાઇટ બિલ, મ્યુન્સિપાલ ટેક્સ, આધાર કાર્ડ, રેશન કાર્ડ કોઈ પણ એક) 
        • SBI અથવા પોસ્ટમાં સેવિંગ ખાતાની પાસબુક નકલ
        • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે.. 
        • 21 વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ  

        ફોર્મ  ક્યાંથી મેળવવું અને ક્યાં ભરવું... ??? 

        >>> આ ફોર્મ મામલતદાર કચેરીએ મળશે અને મામલતદાર કચેરીએ જ ભરવાનું રહેશે. 

        *** વિધવા લાભાર્થીનું જો અકસ્માતે મૃત્યુ થાય તો રૂપયા 1 લાખ તેમના વારસદારને મળશે. 


        ફોર્મ નો નમૂનો (જૂનું ફોર્મ)  : અહી ક્લિક કરો

        ફોર્મ નો નમૂનો (નવું ફોર્મ)  : અહી ક્લિક કરો

        વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 










        GPSC દ્વારા પ્રાથમિક પરીક્ષા તારીખમાં ફેરફાર...


        👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.




        GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા ભરતી...

        >> પોસ્ટ <<

        1. લેબોરેટરી ટેકનીશીયન
        >>> જગ્યા : 43
        >>> ઉંમર : 36 વર્ષ
        >>> પગાર : Rs. 40,800/-

        2. સ્ટાફ નર્સ
        >>> જગ્યા : 36
        >>> ઉંમર : 40 વર્ષ
        >>> પગાર : Rs. 40,800/-

        3. વિસ્તરણ અધિકારી (ખેતી)
        >>> જગ્યા : 12
        >>> ઉંમર : 35 વર્ષ
        >>> પગાર : Rs. 40,800/-

        4. પશુધન નિરીક્ષક
        >>> જગ્યા : 23
        >>> ઉંમર : 33 વર્ષ
        >>> પગાર : Rs. 26,000/-

        5. આંકડા મદદનીશ
        >>> જગ્યા : 18
        >>> ઉંમર : 37 વર્ષ
        >>> પગાર : Rs. 40,800/-

        6. જુનીયર ફાર્માસિસ્ટ
        >>> જગ્યા : 43
        >>> ઉંમર : 35 વર્ષ
        >>> પગાર : Rs. 40,800/-

        7. વિસ્તરણ અધિકારી (સહકાર) (ગ્રેડ-૨)
        >>> જગ્યા : 8
        >>> ઉંમર : 35 વર્ષ
        >>> પગાર : Rs. 40,800/-

        8. સંશોધન મદદનીશ
        >>> જગ્યા : 5
        >>> ઉંમર : 37 વર્ષ
        >>> પગાર : Rs. 49,600/-

        9. મુખ્ય સેવિકા
        >>> જગ્યા : 20
        >>> ઉંમર : 37 વર્ષ
        >>> પગાર : Rs. 40,800/-

        10. ગ્રામ સેવક
        >>> જગ્યા : 112
        >>> ઉંમર : 35 વર્ષ
        >>> પગાર : Rs. 26,000/-

        11. ફીમેલ હેલ્થ વર્કર
        >>> જગ્યા : 324
        >>> ઉંમર : 40 વર્ષ
        >>> પગાર : Rs. 26,000/-

        12. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)
        >>> જગ્યા : 202
        >>> ઉંમર : 33 વર્ષ
        >>> પગાર : Rs. 26,000/-

        13. જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)
        >>> જગ્યા : 102
        >>> ઉંમર : 35 વર્ષ
        >>> પગાર : Rs. 26,000/-

        14. તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી)
        >>> જગ્યા : 238 
        >>> ઉંમર : 35 વર્ષ
        >>> પગાર : Rs. 26,000/-

        15. અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)
        >>> જગ્યા : 48
        >>> ઉંમર : 33 વર્ષ
        >>> પગાર : Rs. 49,600/-

        16. નાયબ ચીટનીશ
        >>> જગ્યા : 17
        >>> ઉંમર : 35 વર્ષ
        >>> પગાર : Rs. 40,800/-

        ફોર્મ જરૂરી તારીખ
        • ફોર્મ શરૂ થવાની તા. : 15/04/2025
        • ફોર્મ છેલ્લી તા. : 15/05/2025

        ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન

        >>>> લેબોરેટરી ટેકનીશીયન : અહી ક્લિક કરો.
        >>>> સ્ટાફ નર્સ : અહી ક્લિક કરો.
        >>>> વિસ્તરણ અધિકારી (ખેતી) : અહી ક્લિક કરો.
        >>>> પશુધન નિરીક્ષક : અહી ક્લિક કરો.
        >>>> આંકડા મદદનીશ : અહી ક્લિક કરો.
        >>>> જુનીયર ફાર્માસિસ્ટ : અહી ક્લિક કરો.
        >>>> વિસ્તરણ અધિકારી : અહી ક્લિક કરો.
        >>>> સંશોધન મદદનીશ : અહી ક્લિક કરો.
        >>>> મુખ્ય સેવિકા : અહી ક્લિક કરો.
        >>>> ગ્રામ સેવક : અહી ક્લિક કરો.
        >>>> ફીમેલ હેલ્થ વર્કર : અહી ક્લિક કરો.
        >>>> મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) : અહી ક્લિક કરો.
        >>>> જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) : અહી ક્લિક કરો.
        >>>> ગ્રામ પંચાયત મંત્રી : અહી ક્લિક કરો.
        >>>> અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) : અહી ક્લિક કરો.
        >>>> નાયબ ચીટનીશ : અહી ક્લિક કરો.

        👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

        સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા વિવિધ પરીક્ષા તારીખ જાહેર...


        👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.



        સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા સેમ 2 પરીક્ષા તારીખ જાહેર...

        :: કોર્સ ::
        • BA/B.Com સેમ 2
        • MA/M.Com સેમ 2
        પરીક્ષા શરૂ તા. : 10/06/2025 (મંગળ)

        >>> વેબ સાઇટ 1 (જૂની) માટે : અહી ક્લિક કરો.

        >>> વેબ સાઇટ 2 (નવી) માટે : અહી ક્લિક કરો.

        👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.






        સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા સેમ 1 પરીક્ષા તારીખ જાહેર...

        :: કોર્સ ::
        • BA/B.Com સેમ 1
        • MA/M.Com સેમ 1
        પરીક્ષા શરૂ તા. : 14/05/2025 (બુધવાર)


        >>> વેબ સાઇટ 1 (જૂની) માટે : અહી ક્લિક કરો.

        >>> વેબ સાઇટ 2 (નવી) માટે : અહી ક્લિક કરો.

        👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.





        ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ડ્રો માં પસંદ થયેલ ઉમેદવારનું લિસ્ટ જાહેર....

        યોજના : SC કેટેગરી માટે ધિરાણ યોજના
        • થ્રી વ્હીલરની યોજના
        • સ્વરોજગારી યોજના
        કોમ્પ્યુટરાઝ્ડ ડ્રો માં પસંદગી પામેલ લાભાર્થીઓની યાદી :-

        >>> થ્રી વ્હીલરની યોજના : અહી ક્લિક કરો.

        >>> સ્વરોજગારી યોજના : અહી ક્લિક કરો.

        👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

          👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.



          મદદનીશ રોજગાર કચેરી અમદાવાદ દ્વારા ભરતી મેળો...

          રોજગાર ભરતી મેળો...

          ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ
          • તારીખ : 08/04/2025
          • સમય : સવારે 11:00 કલાકે
          • સ્થળ : સારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક D, ગિરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ અમદાવાદ
          લાયકાત : 10 પાસ,12 પાસ,ITI પાસ,ગ્રેજ્યુએટ,ડિપ્લોમા
           


          :: પોલીસ ભરતી 2025 ::
           
          PSI - પોલીસ સબ ઈન્સ્પેકટર લેખિત પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ તારીખ જાહેર...

          પરીક્ષા તારીખ : 13/04/2025

          પોસ્ટ : PSI - પોલીસ સબ ઈન્સ્પેકટર

          જાહેરાત ક્રમાંક : 202223/1

          પરીક્ષા તા. : 13/04/2025

          નીચેનું બટન ક્લિક કરી કોલલેટર ડાઉનલોડ કરી શકશો.

           તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો..



          ******************************************************************

          PSI - પોલીસ સબ ઈન્સ્પેકટર લેખિત પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ તારીખ જાહેર...

          પરીક્ષા તારીખ : 13/04/2025

          કોલ લેટર ડાઉનલોડ તા. : 05/04/2025 (14:00 કલાકે)

          બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાનાર પેપર-૧ અને પેપર-૨ ની લેખિત પરીક્ષાના કોલલેટર તા. 05/04/2025 ના રોજ કલાક 14:00 વાગે https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.


          વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

          *****************************************************************
          PSI પોલીસ સબ ઈન્સ્પેકટર લેખિત પરીક્ષા તારીખ જાહેર...

          પરીક્ષા તારીખ : 13/04/2025

          મુખ્ય પરીક્ષા 300 ગુણની રહેશે જેમાં ૨ પેપર (ઉદ્દેશ્ય પ્રકાર અને વર્ણનાત્મક પ્રકાર) હશે. દરેક પેપરનો અભ્યાસક્રમ, સમયગાળો અને ગુણ નીચે મુજબ છે.



          **********************************************************************

          PSI સબ ઈન્પેકટર શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબતે....

          શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે : અહીં કલીક કરો.


          >>> શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીનીઅરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.

          >>>  ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે કે ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.

          >>>  સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

          >>> જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે તા.૨૨/૦૨/૨૦૨૫ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી તા.૨૨/૦૨/૨૦૨૫ના સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૨/૦૨/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.