ઇન્ડિયન નેવી માં એક્સિક્યુટિવ અને ટેકનિકલ ઓફિસર માટેની ભરતી (છેલ્લી તારીખ 01/02/2019).....

છેલ્લી તારીખ 01/02/2019 

જગ્યા : 102 
એક્સિક્યુટિવ બ્રાન્ચ : 42 
ટેકનિકલ બ્રાન્ચ : 60 

અભ્યાસક્રમ : 

કોઈ પણ ક્ષેત્ર માં એન્જીનિયરીંગ કોર્ષ ની ડિગ્રી કરેલ અથવા એન્જીનિયરીંગ કોર્સ ના છેલ્લા વર્ષ માં હોય.