બિન અનામત કેટેગરી ના ઉમેદવારો માટે ટ્યુશન સહાય અંગેના ફોર્મ.....

 ( નોંધ : આ ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી એ ધોરણ 10 માં 70% ગુણ મેળવેલા હોવા જોઈએ. અને ધોરણ 11 સાયન્સ/કોમર્સ/આર્ટ્સ અથવા અન્ય કોઈ પ્રવાહ માં એડમિશન લીધેલ હોવું જોઈએ.)

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ 

1. ફોટો/સહી

2. આધાર કાર્ડની નકલ
3. આવકનો દાખલો 
4. બિન-અનામત અંગેનું પ્રમાણપત્ર
5. રહેઠાણ નો પુરાવો.
6. પ્રિન્સિપાલનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું સર્ટિ (બોનોફાઇડ) 
7. લિવિંગ સર્ટિ 
8. ધોરણ 10 ની માર્ક શીટ 
9. બેન્ક પાસ બુક 
10. ટ્યુશન ફી રસીદ 


નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉજરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો...

https://gueedc.gujarat.gov.in/