GUJCAT-2019 માટેના ફોર્મ શરૂ.

શરૂ થયાની તારીખ : 25/01/2019.
છેલ્લી તારીખ : 08/02/2019.

પરિક્ષાની તારીખ 23/04/2019.

(નોંધ : ફોર્મ માટે બુકલેટ/PIN  લેવાની જરૂર નથી ડાયરેક્ટ પેમેન્ટ થઈ ને ફોર્મ ભરાય જાશે.)

ફી
300/- + બેન્ક ચાર્જ

જરૂરી ડૉક્યુમેન્ટ
1. ફોટો/સહી
2. 12th રજીસ્ટ્રેશન ફોર્મ
3. આધાર કાર્ડ


જાહેરાત