લોકરક્ષક (LRD) કેડરની અગત્યની સુચનાઓ


(૧) લેખિત પરીક્ષા માં હાજર રહેલ ઉમેદવારોની OMR Sheetની સ્કેનીંગ કામગીરી પૂર્ણ થયેલ છે.

(ર) ઘણા બધા ઉમેદવારોના રોલનંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને પ્રશ્ન પુસ્તીકા ક્રમાંકની ભુલો થયેલ હોવાથી, સુધારો કરવાની કામગીરી હાલ ચાલુમાં છે.



(૩) આખરી જવાબ વહી (Final Answer Key) તેમજ ઉમેદવારોને મળેલ ગુણ આ વેબસાઇટ ઉપર તા. ૦૩/૦૨/૨૦૧૯ થી ૦૮/૦૨/૨૦૧૯ ની વચ્ચે મૂકવામાં આવનાર છે.