ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી માં ભરતી 

જગ્યા : 05 

છેલ્લી તારીખ : 05/03/2019. 

ભરતીનો પ્રકાર : ઓફલાઇન

ફોર્મ મોકલવા માટેનું એડ્રેસ 
The Registrar, Gujarat National Low University, 
Attalika Avenue, Knowladge Corridor,
 Koba-Gandhinagar, Gujarat-382426,India. 


પોસ્ટ 

ટીચિંગ પોસ્ટ 
આસિસ્ટન્ટ પ્રોફેસર લો : 1 જગ્યા 

નોન ટીચિંગ પોસ્ટ 

આસિસ્ટન્ટ ફાઇનાન્સ ઓફિસર  : 1 જગ્યા 
સેક્શન ઓફિસર : 1 જગ્યા 
સેક્શન ઓફિસર જનરલ એડમીનીસ્ટ્રેશન : 1 જગ્યા 
જુનિયર ક્લાર્ક : 1 જગ્યા 


ફી/ચલણ 


ટીચિંગ પોસ્ટ માટે 
ઓપન/ઓબીસી માટે : 1000/-
એસસી/એસટી માટે : 700/-


નોન ટીચિંગ પોસ્ટ માટે 
ઓપન/ઓબીસી માટે : 500/-
એસસી/એસટી માટે : 300/-

વધારે માહિતી જેવી કે ઉંમર અભ્યાસક્રમ એપ્લીકેશન ફોર્મ વગેરે માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા મોબાઈલ/લેપટોપ/ડેસ્કટોપ બ્રાઉઝર ઓપન કરી જોઈ શકશો. 

https://gnlu.ac.in/GNLU/Careers